gu_tn/rom/01/19.md

918 B

that which is known about God is visible to them

તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓ સ્પષ્ટપણે જે જોઈ શકે છે તેના કારણે તેઓ ઈશ્વર વિશે જાણી શકે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

For God has enlightened them

અહીં “તેમને પ્રબુદ્ધ” કર્યાનો અર્થ ઈશ્વરે તેમને તેમના વિશેનું સત્ય બતાવે છે. વૈકલ્પિક અનુવાદ: “કારણ કે ઈશ્વરે દરેકને બતાવ્યુ છે કે તે કેવા છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)