gu_tn/rom/01/17.md

1.9 KiB

For in it

અહીં “તે” સુવાર્તાનો ઉલ્લેખ કરે છે. પાઉલ સમજાવે છે કે કેમ તે સંપૂર્ણપણે સુવાર્તામાં ભરોસો કરે છે.

God's righteousness is revealed from faith to faith

પાઉલ સુવાર્તા સંદેશ વિશે એ રીતે વાત કરે છે જેમ કે તે કોઈ પદાર્થ હોય કે જેને ઈશ્વર શારીરિક રૂપે લોકોને બતાવી શકે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે આપણને કહ્યું છે કે લોકો વિશ્વાસ દ્વારા શરૂઆતથી અંત સુધી ન્યાયી બને છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

as it has been written

તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જેમ કોઈએ શાસ્ત્રોમાં લખ્યું છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

The righteous will live by faith

અહીં “ન્યાયી” એ લોકોનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વરમાં ભરોસો કરે છે. વૈકલ્પિક અનુવાદ: “તે લોકો છે જે ઈશ્વરમાં ભરોસો કરે છે કે તે તેમની સાથે યોગ્ય મનાય, અને તેઓ હંમેશ માટે જીવશે” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)