gu_tn/rom/01/14.md

493 B

I am a debtor both

“દેવાદાર” રૂપકનો ઉપયોગ કરે છે, પાઉલ ઈશ્વરની સેવા કરવા વિશે એ રીતે વાત કરે છે કે જેમ તે ઈશ્વરનો આર્થિક દેવાદાર હોય. વૈકલ્પિક અનુવાદ: “મારે સુવાર્તા લઈ જવી જોઈએ” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)