gu_tn/rom/01/13.md

1.8 KiB

I do not want you to be uninformed

પાઉલ ભાર મૂકે છે કે તે ઇચ્છે છે કે તેમની પાસે આ માહિતી હોય. તમે આ બેવડા નકારત્મકને સકારાત્મક સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “હું ઇચ્છું છું કે તમે જાણો” (જુઓ: rc://*/ta/man/translate/figs-doublenegatives)

brothers

અહીં આ નો અર્થ સાથી ખ્રિસ્તીઓ થાય છે, જેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થાય છે.

but I was hindered until now

તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: કંઈક હંમેશાથી મને અટકાવે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

in order to have a harvest among you

“ફસલ” શબ્દ એ રૂપક છે કે જે રોમના લોકોને રજૂ કરે છે જેમને પાઉલ ઇચ્છે છે કે તેઓ સુવાર્તા પર વિશ્વાસ કરે. વૈકલ્પિક અનુવાદ: “કે જેથી તમારી મધ્યેના વધુ લોકો ઈસુ પર ભરોસો કરે” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the rest of the Gentiles

જ્યાં તે ગયો હતો ત્યાં અન્ય પ્રદેશોમાં વિદેશી લોકો