gu_tn/rom/01/11.md

908 B

Connecting Statement:

પાઉલ રોમના લોકોને તેમને રૂબરૂમાં જોવાની ઇચ્છા જણાવીને તેના શરૂઆતના અભિવાદનના નિવેદનને ચાલુ રાખે છે.

For I desire to see you

કારણ કે હું ખરેખર તમને જોવા માંગુ છું

some spiritual gift, in order to strengthen you

પાઉલ રોમના ખ્રિસ્તીઓને આત્મિક રીતે સામર્થ્યવાન બનાવવા માંગે છે. વૈકલ્પિક અનુવાદ: “કેટલાક કૃપાદાનો તમને આત્મિક રીતે વૃદ્ધિ પામવામાં સહાય કરશે” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)