gu_tn/rom/01/09.md

1.3 KiB

For God is my witness

પાઉલ ભારપૂર્વક જણાવે છે કે તે તેમના માટે આગ્રહપૂર્વક પ્રાર્થના કરે છે અને ઈશ્વરે તેને પ્રાર્થના કરતાં જોયો છે. “માટે” શબ્દ ઘણીવાર અનુવાદ કર્યા વિના જ રહી જાય છે.

in my spirit

વ્યક્તિનો આત્મા એ તેનો જ ભાગ છે જે ઈશ્વરને જાણી શકે છે અને તેમનામાં વિશ્વાસ કરી શકે છે.

the gospel of his Son

બાઈબલના સુસમાચાર (સુવાર્તા) એ છે કે ઈશ્વરના પુત્રએ પોતાને જગતના તારણહાર તરીકે આપી દીધો.

Son

ઈશ્વરના પુત્ર, એ ઈસુ માટેનું મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

I make mention of you

હું તમારા વિશે ઈશ્વરને વાત કરું છું