gu_tn/rom/01/07.md

1.3 KiB

This letter is to all who are in Rome, the beloved of God, who are called to be holy people

તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “રોમમાં તમને સર્વને હું આ પત્ર લખી રહ્યો છું જેમને ઈશ્વર પ્રેમ કરે છે અને તેમના લોકો બનાવવાનું પસંદ કર્યું છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

May grace be to you, and peace

તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર તમને કૃપા અને શાંતિ આપે” અથવા “ઈશ્વર તમને આશીર્વાદ આપો અને તમને આંતરિક શાંતિ આપો” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

God our Father

“પિતા” શબ્દ એ ઈશ્વર માટેનું મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)