gu_tn/rom/01/05.md

1.1 KiB

we have received grace and apostleship

ઈશ્વરે પાઉલને પ્રેરિત બનવાનું કૃપાદાન આપ્યું છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે મને પ્રેરિત બનવાનું કારણ આપ્યું. આ એક ખાસ વિશેષાધિકાર છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

for obedience of faith among all the nations, for the sake of his name

પાઉલ ઈસુનો ઉલ્લેખ કરવા માટે ઉપનામની જેમ “નામ” નો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “તેમનામાં તેઓનો વિશ્વાસ હોવાને કારણે સર્વ દેશનાઓને આજ્ઞા પાલન શીખવવા માટે” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)