gu_tn/rev/22/06.md

1.9 KiB

General Information:

આ યોહાનના સંદર્શનના અંતની શરૂઆત છે. કલમ 6 માં દૂત યોહાન સાથે વાત કરી રહ્યો છે. કલમ 7 માં, ઈસુ વાત કરી રહ્યા છે. આ યુએસટીની જેમ સ્પષ્ટ રીતે બતાવી શકાય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

These words are trustworthy and true

અહીં “વાતો/વચનો” તેઓએ રચેલા સંદેશનો ઉલ્લેખ કરે છે. તમે પ્રકટીકરણ 21:5 માં કેવી રીતે આનું અનુવાદ કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: “આ સંદેશ વિશ્વાસપાત્ર અને સત્ય છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

the God of the spirits of the prophets

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) “આત્માઓ” શબ્દ એ પ્રબોધકોના આંતરિક મનોવૃત્તિનો ઉલ્લેખ કરે છે અને સૂચવે છે કે ઈશ્વર તેમને પ્રેરણા આપે છે. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર જે પ્રબોધકોને પ્રેરણા આપે છે” અથવા 2) “આત્માઓ” શબ્દ પવિત્ર આત્માનો ઉલ્લેખ કરે છે જે પ્રબોધકોને પ્રેરણા આપે છે. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર જે પોતાનો આત્મા પ્રબોધકોને આપે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)