gu_tn/rev/22/04.md

370 B

They will see his face

આ એક રૂઢિપ્રયોગ છે, જેનો અર્થ ઈશ્વરની હાજરીમાં રહેવું એમ થાય છે. વૈકલ્પિક અનુવાદ: “ તેઓ ઈશ્વરની હાજરીમાં રહેશે” (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)