gu_tn/rev/21/19.md

772 B

The foundations of the wall were adorned

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “કોઈએ કોટના પાયાને શણગાર્યા છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

jasper ... sapphire ... agate ... emerald

આ એક મૂલ્યવાન પથ્થર છે. યાસપિસ કાચ અથવા સ્ફટિક જેવો સ્પષ્ટ હોઈ શકે છે. તમે પ્રકટીકરણ 4:3 માં કેવી રીતે આનું અનુવાદ કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/translate-unknown)