gu_tn/rev/21/11.md

1.3 KiB

Jerusalem

આ “યરૂશાલેમ કે જે આકાશમાંથી નીચે આવી રહ્યું છે” તેનો ઉલ્લેખ કરે છે કે જે તેણે અગાઉની કલમમાં વર્ણન કર્યું હતું અને નહિ કે ભૌતિક યરૂશાલેમ.

like a very precious jewel, like a stone of crystal-clear jasper

આ બે શબ્દસમૂહોનો મૂળભૂત અર્થ એકસરખો જ છે. બીજો (શબ્દસમૂહ) ચોક્કસ રત્નનું નામ આપીને યરૂશાલેમની તેજસ્વીતા પર ભાર મૂકે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parallelism)

crystal-clear

અંત્યંત સ્પષ્ટ/નિર્મળ

jasper

આ એક મૂલ્યવાન પથ્થર છે. યાસપિસ એ કાચ અથવા સ્ફટિક જેવો સ્પષ્ટ હોઈ શકે છે. તમે પ્રકટીકરણ 4:3 માં કેવી રીતે આનું અનુવાદ કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/translate-unknown)