gu_tn/rev/21/06.md

2.5 KiB

the alpha and the omega, the beginning and the end

આ બે શબ્દસમૂહોનો અર્થ મૂળભૂત રીતે એકસરખો જ છે અને ઈશ્વર અનંત છે તે બાબત પર ભાર મૂકે છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-parallelism]] અને [[rc:///ta/man/translate/figs-merism]])

the alpha and the omega

આ ગ્રીક મૂળાક્ષરોના પ્રથમ અને છેલ્લા અક્ષરો છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) "" જેણે સર્વ બાબતોની શરૂઆત કરી છે અને જે સર્વ બાબતોનો અંત લાવે છે"" અથવા 2) ""જે સદાકાળ જીવિત છે અને જે સદાકાળ જીવિત રહેશે."" જો વાચકો માટે અસ્પષ્ટ હોય તો તમે તમારા મૂળાક્ષરોના પ્રથમ અને છેલ્લા અક્ષરોનો ઉપયોગ કરી શકો છો. તમે પ્રકટીકરણ 1:8 માં કેવી રીતે આનું અનુવાદ કર્યું છે તે જુઓ.વૈકલ્પિક અનુવાદ: ""એ અને ઝેડ"" અથવા ""પ્રથમ અને છેલ્લું"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-merism]] )

the beginning and the end

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) “જેણે સર્વ બાબતોની શરૂઆત કરી અને જે સર્વ બાબતોનો અંત લાવશે” અથવા 2) “જે સર્વ બાબતો અગાઉ અસ્તિત્વમાં હતા અને જે સર્વ બાબતો પછી અસ્તિત્વમાં હશે.”

To the one who thirsts ... water of life

ઈશ્વર વ્યક્તિની અનંત જીવન માટેની ઇચ્છા વિષે વાત કરે છે જાણે કે તે તરસ હોય અને તે વ્યક્તિ જીવન-આપનાર પાણી પીવા દ્વારા અનંત જીવન પ્રાપ્ત કરી રહી હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)