gu_tn/rev/21/02.md

342 B

like a bride adorned for her husband

આ નવા યરૂશાલેમની સરખામણી એક કન્યા સાથે કરે છે જેણે પોતાના વરરાજાને સારુ પોતાને સુંદર બનાવી છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)