gu_tn/rev/19/20.md

1.3 KiB

The beast was captured and with him the false prophet

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""શ્વેત ઘોડા પરના સવારે શ્વાપદ અને જૂઠા પ્રબોધકને પકડી લીધા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the mark of the beast

આ એક ઓળખ ચિહ્ન હતું જે દર્શાવે છે કે જેના પર તેની છાપ હોય તેણે શ્વાપદની આરાધના કરી છે. તમે પ્રકટીકરણ 13:17 માં આનો અનુવાદ કેવી રીતે કર્યો તે જુઓ.

The two of them were thrown alive

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે શ્વાપદ અને જૂઠા પ્રબોધકને જીવતા ફેંકી દીધા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the fiery lake of burning sulfur

ગંધકથી બળનારી અગ્નિની ખાઈ અથવા ""ગંધકથી બળતી ભરપૂર અગ્નિવાળી જગા