gu_tn/rev/19/17.md

406 B

I saw an angel standing in the sun

અહીં ""સૂર્ય"" એ સૂર્યપ્રકાશ માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""ત્યારબાદ મેં એક દૂતને સૂર્યના પ્રકાશમાં ઊભો રહેલો જોયો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)