gu_tn/rev/19/13.md

963 B

He wears a robe that was dipped in blood

તમે આ સક્રિય સ્વરૂપમાં કહી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "" તેમનો ઝભ્ભો લોહીમાં તરબોળ થઈ ગયૉ."" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

his name is called the Word of God

તમે આ સક્રિય સ્વરૂપમાં કહી શકો છો. અહીં “ઈશ્વરનો શબ્દ” એ ઈસુ ખ્રિસ્ત માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમના નામને ઈશ્વરનો સંદેશ કહેવામાં આવે છે"" અથવા ""તેમનું નામ પણ ઈશ્વરનું વચન છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])