gu_tn/rev/19/12.md

788 B

His eyes are like a fiery flame

યોહાન સવારની આંખોની વાત કરે છે જાણે કે તેઓ અગ્નિની જ્યોતની જેમ ચમકતી હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)

He has a name written on him

તમે આ સક્રિય સ્વરૂપમાં કહી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""કોઈએ તેના પર નામ લખ્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

on him that no one knows but himself

તેના પર, અને તે નામનો અર્થ ફક્ત તે જ જાણે છે (જુઓ: rc://*/ta/man/translate/figs-rpronouns)