gu_tn/rev/19/10.md

1.6 KiB

I fell down at his feet

આનો અર્થ એ છે કે યોહાને હેતુસર જમીન પર સૂઈ ગયો અને આદરભાવથી અથવા નમીને દંડવત પ્રણામ કરે છે. આ ક્રિયા આરાધનાનો અગત્યનો ભાગ હતો, જે આદર અને સેવા કરવાની સ્વેચ્છા બતાવે છે પ્રકટીકરણ 19:3 માં નોંધ જુઓ.

your brothers

અહીં ""ભાઈઓ"" શબ્દ સર્વ વિશ્વાસીઓ, પુરુષો અને સ્ત્રીઓનો ઉલ્લેખ કરે છે.

who hold the testimony about Jesus

અહીં વળગી રહેવું એ માં વિશ્વાસ કરવો અથવા જાહેર કરવું તેને દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""જે ઈસુ વિષે સત્ય બોલે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

for the testimony about Jesus is the spirit of prophecy

અહીં ""પ્રબોધનો આત્મા"" ઈશ્વરના પવિત્ર આત્માનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""કેમકે તે ઈશ્વરનો આત્મા છે જે લોકોને ઈસુ વિષે સત્ય બોલવાનું સામર્થ્ય આપે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)