gu_tn/rev/19/05.md

1.2 KiB

a voice came out from the throne

અહીં યોહાન ""વાણી""ને વ્યક્તિ તરીકે પ્રદર્શિત કરે છે. વૈકલ્પિક અનુવાદ: "" રાજયાસન પરથી કોઇ બોલ્યું "" (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)

Praise our God

અહીં ""આપણા"" શબ્દ બોલનાર અને ઈશ્વરના સર્વ સેવકોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

you who fear him

અહીં ""ભય"" નો અર્થ ઈશ્વરથી ડરવું એવો થતો નથી, પરંતુ તેમને આદર આપવો એવો થાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે સર્વ જેઓ તેમને આદર આપો છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

both the unimportant and the powerful

વક્તા આ શબ્દોનો ઉપયોગ એક સાથે ઈશ્વરના સર્વ લોકોને દર્શાવવા માટે કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-merism)