gu_tn/rev/18/22.md

2.2 KiB

The sound made by harpists, musicians, flute players, and trumpeters will not be heard anymore in you

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારા નગરમાં કોઈને ફરીથી ક્યારેય વીણાવાદકોન, સંગીતકારોના, વાંસળી વગાડનારાઓના, અને રણશિંગડું વગાડનારાઓના અવાજ સંભળાશે નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

in you

દૂત એ રીતે વાત કરે છે જાણે કે બાબિલોન તેની વાત ત્યાં સાંભળી રહ્યું હોય. વૈકલ્પિક અનુવાદ: ""બાબિલોનમાં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-apostrophe)

will not be heard anymore in you

તમારામાંથી કોઇ હવે તેઓને સાંભળશે નહિ. અહીં સાંભળી શકવું નહિ નો અર્થ કે તેઓ ત્યાં હશે નહિ. વૈકલ્પિક અનુવાદ: "" હવે તેઓ તમારા નગરમાં જોવા મળશે નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

No craftsman ... will be found in you

ત્યાં જોવા મળશે નહિનો અર્થ એ છે કે તેઓ ત્યાં હશે નહિ. વૈકલ્પિક અનુવાદ: ""કોઈપણ કારીગર તમારા નગરમાં જોવા મળશે નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

No sound of a mill will be heard anymore in you

કોઈ વસ્તુનો અવાજ સંભળાતો નથી તેનો અર્થ એ છે કે કોઈપણ તે પ્રકારનો અવાજ કરશે નહિ. વૈકલ્પિક અનુવાદ: "" કોઈપણ તમારા નગરમાં ઘંટીનો ઉપયોગ કરશે નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)