gu_tn/rev/17/18.md

745 B

Connecting Statement:

દૂત યોહાન સાથે વેશ્યા અને શ્વાપદ વિષેની વાત પૂરી કરે છે.

is

અહીં ""છે"" નો અર્થ "" રજૂ કરવું"" થાય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the great city that rules

જ્યારે તે કહે છે કે નગર રાજ કરે છે, તેનો અર્થ એ છે કે નગરનો આગેવાન રાજ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તે મોટા નગર જેના આગેવાન રાજ કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)