gu_tn/rev/17/17.md

1.8 KiB

For God has put it into their hearts to carry out his purpose by agreeing to give ... until God's words are fulfilled

તેઓ તેમની સતા શ્વાપદને આપવા સંમત થશે, પરંતુ તેનો અર્થ એવો નથીકે તેઓ ઈશ્વરને આધીન થવાની ઇચ્છા રાખશે. વૈકલ્પિક અનુવાદ: ""માટે ઈશ્વરે તેઓના હ્રદયમાં એ વાત મૂકી છે કે તેઓ આપવા સંમત થાય..... ઈશ્વરની વાત પરિપૂર્ણ થાય ત્યાં સુધી, અને આ કરવા દ્વારા, તેઓ ઈશ્વરનો હેતુ પાર પાડશે

God has put it into their hearts

અહીં ""હૃદય"" ઇચ્છાઓનું માટેનું ઉપનામ છે. તેમને કંઈક કરવા માટે તૈયાર કરવા તેને જાણે કે તે વાત તેઓના હૃદયમાં મૂકવી એ રીતે કહેલ છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે તેમનામાં ઇચ્છા કરી/મૂકી"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])

power to rule

અધિકાર અથવા ""રાજવી અધિકાર

until God's words are fulfilled

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે જે કહ્યું તે પૂર્ણ થશે ત્યાં સુધી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)