gu_tn/rev/17/12.md

792 B

Connecting Statement:

દૂત યોહાન સાથે વાત કરવાનું ચાલુ રાખે છે. અહીં તે શ્વાપદના દસ શિંગડાનો અર્થ સમજાવે છે.

for one hour

જો તમારી ભાષા દિવસને 24 કલાકમાં વહેંચતી નથી, તો તમારે વધુ સામાન્ય અભિવ્યક્તિનો ઉપયોગ કરવાની જરૂર પડી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""ખૂબ જ ટૂંકા સમય માટે"" અથવા ""દિવસના ખૂબ જ નાના ભાગ માટે"" (જુઓ: rc://*/ta/man/translate/translate-unknown)