gu_tn/rev/17/11.md

1.1 KiB

it is one of those seven kings

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) શ્વાપદ બે વાર શાસન કરે છે: પ્રથમવાર સાત રાજાઓમાંનો એક રાજા તરીકે, અને પછી આઠમા રાજા તરીકે અથવા 2) શ્વાપદ સાત રાજાઓના જૂથનું છે કારણ કે તે તેમના જેવું જ છે.

it is going to destruction

ભવિષ્યમાં શું બનશે તેની નિશ્ચિતતા વિશે એ રીતે કહેવામા આવેલ છે જાણે કે તે શ્વાપદ તેની પાસે જતું હોય. વૈકલ્પિક અનુવાદ: ""તે ચોક્કસપણે નાશ પામશે"" અથવા ""ઈશ્વર નિશ્ચિત તેનો નાશ કરશે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])