gu_tn/rev/17/10.md

1.4 KiB

Five kings have fallen

દૂત મૃત્યુ પામવાની વાતને પડી જવું એમ કહે છે. વૈકલ્પિક અનુવાદ: ""પાંચ રાજાઓ મૃત્યુ પામ્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

one exists

એક હવે રાજા છે અથવા ""એક રાજા હવે જીવંત છે

the other has not yet come; when he comes

હજુ અસ્તિત્વમાં ન હોવું તેને જાણે કે તે હજુ સુધી આવ્યું નથી તે રીતે રજૂ કરેલ છે. વૈકલ્પિક અનુવાદ: ""હજી સુધી બીજો કોઇ રાજા બન્યો નથી; જ્યારે તે રાજા બને છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

he can remain only for a little while

કોઈ રાજા તરીકે ચાલુ રહે છે તેના વિષે દૂત કહે છે જાણે કે તે કોઈ સ્થળે બાકી રહી ગયો હોય. વૈકલ્પિક અનુવાદ: ""તે થોડા સમય માટે જ રાજા થઈ શકે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)