gu_tn/rev/17/09.md

1.4 KiB

Connecting Statement:

દૂત બોલવાનું ચાલુ રાખે છે. અહીં તે શ્વાપદના સાત માથાઓનો અર્થ સમજાવે છે કે જેના પર સ્ત્રી સવારી કરી રહી છે.

This calls for a mind that has wisdom

અમૂર્ત સંજ્ઞાઓ ""મન"" અને ""ડહાપણ"" ને ""વિચારો"" અને ""જ્ઞાની"" અથવા ""બુધ્ધિપૂર્વક"" સાથે વ્યક્ત કરી શકાય છે. શા માટે જ્ઞાની મનની જરૂર છે તે સ્પષ્ટ રીતે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""આ સમજવા માટે જ્ઞાની મનની જરૂર છે"" અથવા ""આ સમજવા માટે તમારે બુધ્ધિપૂર્વક વિચારવાની જરૂરી છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-abstractnouns]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])

This calls for

આ તેને અનિવાર્ય બનાવે છે

The seven heads are seven hills

અહીં ""હોવું"" નો અર્થ ""તેના માટે"" અથવા ""રજૂ કરવું"" થાય છે.