gu_tn/rev/17/08.md

1.8 KiB

the bottomless pit

આ એક અતિશય ઊંડું સાંકડુ બાકોરું છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ખાડાને તળિયું નથી; તે સદાકાળ સુધી સતત ઊંડુને ઊંડુ થતું રહે છે અથવા 2) ખાડો એટલો ઊંડો છે કે તેનું તળિયું છે જ નહિ. તમે પ્રકટીકરણ 9:1 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

Then it will go on to destruction

વિનાશ"" નામ `નું ક્રિયાપદ સાથે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પછી તે નાશ પામશે"" અથવા ""પછી ઈશ્વર તેનો નાશ કરશે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-abstractnouns]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

it will go on to destruction

ભવિષ્યમાં શું બનશે તેની નિશ્ચિતતા વિષે એ રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે શ્વાપદ તેની પાસે જતું હોય. (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])

those whose names have not been written

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ કે જેઓના નામ ઈશ્વરે લખ્યા નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)