gu_tn/rev/17/07.md

341 B

Why are you astonished?

દૂત આ પ્રશ્નનો ઉપયોગ યોહાનને નરમાશથી ઠપકો આપવા કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તારે અચંબો ન પામવું જોઈએ!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)