gu_tn/rev/17/02.md

823 B

It is with the wine of her sexual immorality that the earth's inhabitants became drunk

દ્રાક્ષારસ વ્યભિચારને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""પૃથ્વીના લોકો તેણીનો દ્રાક્ષારસ પીને છાકટા થયા, એટલે કે, તેઓએ વ્યભિચાર કર્યો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-distinguish]] અને [[rc:///ta/man/translate/writing-symlanguage]])

her sexual immorality

આના લગભગ બે અર્થ હોઈ શકે છે: લોકો મધ્યે વ્યભિચાર અને ખોટા દેવોની ઉપાસના પણ. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)