gu_tn/rev/17/01.md

1.2 KiB

General Information:

યોહાન મોટી વેશ્યા વિશે તેના સંદર્શનના ભાગનું વર્ણન કરવાની શરૂઆત કરે છે.

the condemnation of the great prostitute

તિરસ્કાર"" નામ ને ""નિંદા"" ક્રિયાપદ સાથે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કેવી રીતે ઈશ્વર મોટી વેશ્યાને સજા કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

the great prostitute

વેશ્યા કે જે નામચીન છે. તે ચોક્કસ એક પાપી નગરને રજૂ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-symlanguage)

on many waters

જો તમને જરૂર હોય તો તમે પાણીના પ્રકાર માટે વધુ ચોક્કસ શબ્દનો ઉપયોગ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઘણી નદીઓ પર"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)