gu_tn/rev/16/16.md

583 B

They brought them together

શેતાનના આત્માઓએ રાજાઓ અને તેમની સેનાઓને ભેગા કર્યા.

the place that is called

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: "" એવી જગા કે જેને લોકો કહે છે "" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

Armageddon

આ એક સ્થળનું નામ છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)