gu_tn/rev/16/01.md

1.3 KiB

Connecting Statement:

યોહાન સાત અનર્થો સાથેના સાત દૂતો વિશેના સંદર્શનના બાકીના ભાગનું વર્ણન કરવાનું ચાલુ રાખે છે. સાત અનર્થો એ ઈશ્વરના કોપના સાત પ્યાલા છે.

I heard

મેં"" શબ્દ યોહાનનો ઉલ્લેખ કરે છે.

bowls of God's wrath

દ્રાક્ષારસથી ભરેલાં પ્યાલાની છબી સ્પષ્ટ કહી શકાય છે. અહીં ""કોપ"" શબ્દ સજાનો ઉલ્લેખ કરે છે. દ્રાક્ષારસ એ સજા માટેનું પ્રતીક છે. તમે પ્રકટીકરણ 15:7 માં સમાન શબ્દોનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: "" દ્રાક્ષારસથી ભરેલાં પ્યાલા એ ઈશ્વરના કોપને રજૂ કરે છે "" (જુઓ: [[rc:///ta/man/translate/figs-explicit]] [[rc:///ta/man/translate/writing-symlanguage]])