gu_tn/rev/15/04.md

1.2 KiB

Who will not fear you, Lord, and glorify your name?

આ પ્રશ્નનો ઉપયોગ તેમના આશ્ચર્યને બતાવવા માટે થાય છે કે પ્રભુ કેટલા મહાન અને મહિમાવાન છે. તે ઉદ્ગારવાચક તરીકે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુ, દરેકજણ તમારું ભય રાખશે અને તમારા નામનો મહિમા કરશે!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

glorify your name

તમારું નામ"" શબ્દસમૂહ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારો મહિમા કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

your righteous deeds have been revealed

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે દરેકને તમારા ન્યાયી કાર્યો જણાવ્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)