gu_tn/rev/15/02.md

2.5 KiB

General Information:

અહીં યોહાન જે લોકોએ શ્વાપદ ઉપર વિજય મેળવ્યો હતો અને જેઓ ઈશ્વરની સ્તુતિ કરી રહ્યા છે તે લોકો વિશેના તેના સંદર્શનનું વર્ણન કરવાની શરૂઆત કરે છે

sea of glass

તે કેવી રીતે કાચ અથવા સમુદ્ર જેવું હતું તે સ્પષ્ટ રીતે કહી શકાય છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) સમુદ્ર વિષે કહેવામા આવ્યું છે જાણે કે તે કાચ હોય. વૈકલ્પિક અનુવાદ: ""સમુદ્ર કે જે કાચ જેટલો સરળ હતો"" અથવા 2) કાચ વિષે કહેવામાં આવ્યું છે જાણે કે તે સમુદ્ર હોય. તમે [પ્રકટીકરણ 4:6] (../04/06.md) માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""કાચ કે જે સમુદ્રની જેમ ફેલાયેલો હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

who had been victorious over the beast and his image

તેઓ કેવી રીતે વિજયી થયા તે સ્પષ્ટ રીતે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓએ શ્વાપદ અને તેની મૂર્તિની ઉપાસના ન કરવા દ્વારા તેઓ પર વિજય મેળવ્યો હતો "" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

over the number representing his name

તેઓ સંખ્યા પર કેવી રીતે વિજયી થયા તે સ્પષ્ટ રીતે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તે સંખ્યા પર એટલે તે સંખ્યા દ્વારા ચિહ્નિત ન હોય તેના દ્વારા તે નામને રજૂ કરે છે "" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

the number representing his name

પ્રકટીકરણ 13:18 માં વર્ણવેલ સંખ્યાનો ઉલ્લેખ કરે છે.