gu_tn/rev/14/intro.md

8 lines
1.2 KiB
Markdown

# પ્રકટીકરણ 14 સામાન્ય નોંધો
## આ અધ્યાયમાંના મહત્વના શબ્દાલંકાર
### કાપણી
કાપણી ત્યારે થાય છે જ્યારે લોકો પાકેલી ફસલને એકત્ર કરવા માટે બહાર જાય છે. ઈસુએ આનો ઉપયોગ એક રૂપક તરીકે તેમના અનુયાયીઓને એ શીખવવા માટે કર્યો કે તેઓએ જઈને અન્ય લોકોને ઇસુ વિશે કહેવાની જરૂર છે જેથી તેઓ ઈશ્વરના રાજ્યનો ભાગ બની શકે. આ અધ્યાય બે કાપણીના રૂપકનો ઉપયોગ કરે છે. ઈસુ આખી પૃથ્વીમાંથી તેમના લોકોને એકઠા કરે છે. પછી દૂત દુષ્ટ લોકોને એકઠા કરે છે જેઑને ઈશ્વર સજા કરશે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]] અને [[rc://*/tw/dict/bible/kt/faith]])