gu_tn/rev/14/20.md

1.0 KiB

winepress

પ્રકટીકરણ 14:19 ના "" વિશાળ દ્રાક્ષાકુંડ"" છે.

up to the height of a horse's bridle

ઘોડાના મુખમાં જોડેલ લગામ જેટલું ઊંચુ

bridle

ચામડાના પટ્ટામાંથી બનેલું એક સાધન જે ઘોડાના માથાની ફરતે બાંધવામાં આવે છે અને તેનો ઉપયોગ ઘોડાને દિશા બતાવવા માટે થાય છે

1,600 stadia

એક હજાર છસોનું મેદાન અથવા ""સોળસોનું મેદાન."" એક ""મેદાન"" 185 મીટર હોય છે. આધુનિક માપમાં આ લગભગ ""300 કિલોમીટર"" અથવા ""200 માઇલ"" થાય. (જુઓ: [[rc:///ta/man/translate/translate-numbers]] અને [[rc:///ta/man/translate/translate-bdistance]])