gu_tn/rev/14/11.md

673 B

Connecting Statement:

ત્રીજો દૂત બોલવાનુ ચાલુ રાખે છે.

The smoke from their torment

તેઓની પીડા"" શબ્દસમૂહનો અર્થ અગ્નિનો ઉલ્લેખ કરે છે જે તેઓને પીડા આપે છે. વૈકલ્પિક અનુવાદ: ""અગ્નિમાંનો ધુમાડો કે જે તેમને પીડા આપે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

they have no rest

તેઓને કોઈ રાહત નથી અથવા ""પીડા બંધ થતી નથી