gu_tn/rev/14/08.md

2.1 KiB

Fallen, fallen is Babylon the great

દૂત વાત કરે છે કે બાબિલોન નાશ પામ્યું છે જાણે કે તે પડી ગયું હોય. વૈકલ્પિક અનુવાદ: ""મહાન બાબિલોનનો નાશ કરવામાં આવ્યો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

Babylon the great

મોટું શહેર બાબિલોન અથવા ""બાબિલોનનું મહત્વપૂર્ણ શહેર."" આ લગભગ રોમ શહેર માટેનું એક પ્રતીક હતું, જે વિશાળ, શ્રીમંત અને પાપથી ભરેલ હતું. (જુઓ: rc://*/ta/man/translate/writing-symlanguage)

who persuaded

બાબિલોનને લોકોથી ઉભરાતા શહેરને બદલે જાણે કે તે કોઈ વ્યક્તિ હોય તે રીતે રજૂ કરેલ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

to drink the wine of her immoral passion

આ તેણીના જાતીય અનૈતિક આવેગોમાં ભાગ લેવા માટેનું પ્રતીક છે. વૈકલ્પિક અનુવાદ: ""તેની જેમ વ્યભિચારી"" અથવા "" તેની જેમ વ્યભિચારના નશામાં "" (જુઓ: rc://*/ta/man/translate/writing-symlanguage)

her immoral passion

બાબિલોનને વેશ્યા કહેવામાં આવ્યું છે, જેણે પોતાની સાથે અન્ય લોકોને પાપ કરવા ઉશ્કેર્યા. આના બે અર્થ હોઈ શકે છે: ખરેખર વ્યભિચાર કરવો અને જૂઠા દેવોની ઉપાસના પણ હોઇ શકે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-personification]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])