gu_tn/rev/12/16.md

1.3 KiB

The earth opened its mouth and swallowed the river that the dragon was pouring out of his mouth

પૃથ્વી વિષે કહેવામા આવ્યું છે જાણે કે તે કોઈ જીવંત વસ્તુ હોય, અને પૃથ્વીમાંના છિદ્ર વિષે કહેવામાં આવ્યું છે જાણે કે તે પાણી પી શકે એવુ મુખ હોય. વૈકલ્પિક અનુવાદ: ""જમીનમાંનું એક છિદ્ર ખુલ્યું અને પાણી છિદ્રમાં વહી ગયું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)

dragon

આ ગરોળીની જેમ મોટો, ઉગ્ર અજગર હતો. યહૂદી લોકો માટે, તે દુષ્ટતા અને અરાજકતાનું પ્રતીક હતું. અજગરને કલમ 9 માં ""દુષ્ટ અથવા શેતાન"" તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે પ્રકટીકરણ 12:3 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/writing-symlanguage)