gu_tn/rev/12/10.md

2.8 KiB

I

“મેં” શબ્દ યોહાનનો ઉલ્લેખ કરે છે

I heard a loud voice in heaven

વાણી"" શબ્દ બોલનારનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""મેં કોઈકને આકાશમાંથી મોટેથી બોલતા સાંભળ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

Now have come the salvation and the power and the kingdom of our God, and the authority of his Christ

ઈશ્વર તેમના પરાક્રમ દ્વારા લોકોને બચાવે છે તેને જાણે કે તેમનું તારણ અને પરાક્રમની બાબતો આવી પહોંચી છે એ રીતે દર્શાવેલ છે. ઈશ્વરનું રાજ્ય અને ખ્રિસ્તના અધિકાર વિશે પણ એવું બોલવામાં આવે છે કે જાણે તેઓ આવ્યા હોય. વૈકલ્પિક અનુવાદ: ""હવે ઈશ્વરે પોતાના પરાક્રમ વડે પોતાના લોકોને બચાવ્યા છે, ઈશ્વર રાજા તરીકે રાજ કરે છે, અને સર્વ સત્તા તેના ખ્રિસ્ત પાસે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

have come

ખરેખર અસ્તિત્વમાં આવવાનું શરૂ થયું છે અથવા ""દેખાયા"" અથવા ""વાસ્તવિક થયું."" ઈશ્વર આ બાબતો પ્રગટ કરી રહ્યા છે કારણ કે તે બાબતો થવાનો સમય ""આવી” ગયો છે. એવું નથી કે તે પહેલા અસ્તિત્વમાં નહોતી .

the accuser of our brothers has been thrown down

આ તે અજગર છે જેને પ્રકટીકરણ 12:9 માં નીચે ફેંકી દેવામાં આવ્યો હતો.

our brothers

સાથી વિશ્વાસીઓની વાત કરવામાં આવી છે જાણે કે તે ભાઈઓ હોય. વૈકલ્પિક અનુવાદ: ""અમારા સાથી વિશ્વાસીઓ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

day and night

દિવસના આ બે ભાગોનો ઉપયોગ એક સાથે થાય છે જેનો અર્થ ""સર્વ સમય"" અથવા ""રોકાયા વિના-અવિરત પણે"" થાય છે (જુઓ: rc://*/ta/man/translate/figs-merism)