gu_tn/rev/12/07.md

941 B

Now

યોહાન તેના સંદર્શનમાં બીજું કંઈક થાય છે તેનો પરિચય આપવા આ શબ્દનો ઉપયોગ કરીને તેના વર્ણનમાં બદલાવને ચિન્હિત કરે છે.

dragon

આ ગરોળીની જેમ મોટો, ઉગ્ર અજગર હતો. યહૂદી લોકો માટે, તે દુષ્ટતા અને અરાજકતાનું પ્રતીક હતું. અજગરને કલમ 9 માં ""દુષ્ટ અથવા શેતાન"" તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે પ્રકટીકરણ 12:3 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/writing-symlanguage)