gu_tn/rev/12/01.md

1.4 KiB

General Information:

યોહાન એક સ્ત્રીનું વર્ણન કરવાનું શરૂ કરે છે જે તેના સંદર્શનમાં દેખાય છે.

A great sign was seen in heaven

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: "" આકાશમાં એક મોટું ચિહ્ન દેખાયું"" અથવા ""મેં, યોહાને, આકાશમાં એક મોટું ચિહ્ન જોયું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

a woman clothed with the sun, and with the moon under her feet

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""એક સ્ત્રી જેણે સૂર્ય પહેરેલો હતો અને તેના પગ નીચે ચંદ્ હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

a crown of twelve stars

આ દેખીતી રીતે લોરેલ વૃક્ષના પાંદડા અથવા જૈતૂનની ડાળીઓથી બનેલા માળાની જેવી હતી, પરંતુ તેમાં બાર તારાઓ હતા.

twelve stars

12 તારાઓ (જુઓ: rc://*/ta/man/translate/translate-numbers)