gu_tn/rev/11/18.md

2.8 KiB

General Information:

તારા"" અને ""તમારા"" શબ્દો ઈશ્વરનો ઉલ્લેખ કરે છે.

Connecting Statement:

ચોવીસ વડીલો ઈશ્વરની સ્તુતિ કરવાનું ચાલુ રાખે છે.

were enraged

ખૂબજ ક્રોધે ભરાયા

your wrath has come

વર્તમાનમાં અસ્તિત્વમાં હોય તેને જાણે કે આવી રહ્યું હોય એમ કહેલ છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે તમારો ક્રોધ દર્શાવવા તૈયાર છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

The time has come

વર્તમાનમાં અસ્તિત્વમાં હોય તેને જાણે કે આવી રહ્યું હોય એમ કહેલ છે. વૈકલ્પિક અનુવાદ: "" યોગ્ય સમય છે"" અથવા ""હવે સમય છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

for the dead to be judged

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઇશ્વરે મૂએલાંનો ઇન્સાફ કરવાનો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the dead

આ સામાન્ય વિશેષણને ક્રિયાપદ અથવા વિશેષણ તરીકે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓ મૃત્યુ પામ્યા છે"" અથવા ""મૃત લોકો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-nominaladj)

the prophets, those who are believers, and those who feared your name

આ યાદી સમજાવે છે કે ""તમારા સેવકો"" નો અર્થ શું થાય છે. આ સંપૂર્ણ રીતે ત્રણ જુદા જુદા લોક જૂથો ન હતા. પ્રબોધકો પણ વિશ્વાસીઓ હતા અને ઈશ્વરના નામથી ડરતા હતા. ""નામ"" અહીં ઈસુ ખ્રિસ્તના વ્યક્તિત્વ માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રબોધકો, જે લોકો વિશ્વાસીઓ છે, અને જેઓ તમારો ભય રાખે છે"" અથવા ""પ્રબોધકો અને અન્ય લોકો જેઓ વિશ્વાસી છે અને તમારા નામનું ભય રાખે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)