gu_tn/rev/11/14.md

732 B

The second woe is past

બીજી ભયંકર ઘટના પૂર્ણ થઈ. તમે પ્રકટીકરણ 9:12 માં ""પહેલી આપત્તિ આવી ગઈ છે"" કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.

The third woe is coming quickly

ભવિષ્યમાં થનારી ઘટનાની વિશે એ રીતે વાત કરવામાં આવી છે જાણે કે તે આવી રહી છે. વૈકલ્પિક અનુવાદ: ""ત્રીજી આપત્તિ ટૂંક સમયમાં આવશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)