gu_tn/rev/11/12.md

692 B

Then they will hear

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) બે સાક્ષીઓ સાંભળશે અથવા 2) બે સાક્ષીઓને જે કહેવામાં આવ્યું છે તે, લોકો સાંભળશે.

a loud voice from heaven

વાણી"" શબ્દ બોલનારનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""આકાશમાંથી કોઈ તેમની સાથે મોટેથી બોલે છે અને"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

say to them

બે સાક્ષીઓને કહો