gu_tn/rev/11/11.md

1.4 KiB

three and a half days

3 આખા દિવસો અને એક અડધો દિવસ અથવા ""3.5 દિવસો"" અથવા ""3 1/2 દિવસો."" તમે પ્રકટીકરણ 11:9 માં આ કેવી રીતે અનુવાદિત કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/translate-numbers)

a breath of life from God will enter them

શ્વાસ લેવાની ક્ષમતા વિશે એ રીતે વાત કરવામાં આવી છે જાણે કે તે એવુ કંઈક છે જે લોકોના શરીર અંદર જઈ શકે એમ છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર બે સાક્ષીઓને ફરીથી શ્વાસ લેતા કરશે અને જીવંત કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

Great fear will fall on those who see them

ભયની વાત એ રીતે કરવામાં આવી છે જાણે કે તે કોઈ પદાર્થ હોય કે જે લોકો પર પડી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓ તેમને જોશે તેઓ અત્યંત ડરી જશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)