gu_tn/rev/11/10.md

584 B

will rejoice over them and celebrate

આનંદ કરશે કેમકે તે બે સાક્ષીઓ મૃત્યુ પામ્યા છે

even send gifts to one another

આ ક્રિયા બતાવે છે કે લોકો કેટલા ખુશ હતા. (જુઓ: rc://*/ta/man/translate/translate-symaction)

because these two prophets tormented those who lived on the earth

આ કારણ છે કે લોકો એટલા ખુશ થશે કે સાક્ષીઓ મૃત્યુ પામ્યા છે.