gu_tn/rev/11/06.md

1.1 KiB

to close up the sky so that no rain will fall

યોહાન આકાશ વિષે બોલે છે જાણે કે તેને એક દરવાજો હોય, જે વરસાદને વરસવા માટે ખોલી શકાય અથવા વરસાદને રોકવા માટે બંધ કરી શકાય. વૈકલ્પિક અનુવાદ: ""આકાશમાંથી વરસાદને વરસતો રોકવા માટે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

to turn

બદલવું

to strike the earth with every kind of plague

યોહાન મરકીઓની વાત કરે છે જાણે કે તેઓ કોઈ લાકડી હોય અને તેનાથી કોઈ પૃથ્વી પર પ્રહાર કરે. વૈકલ્પિક અનુવાદ: ""પૃથ્વી પર સર્વ પ્રકારની આફત લાવવા માટે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)