gu_tn/rev/11/03.md

981 B

Connecting Statement:

ઈશ્વરે યોહાન સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું.

for 1,260 days

એક હજાર બસો સાઠ દિવસો માટે અથવા ""બારસોને સાઇઠ દિવસ માટે"" (જુઓ: rc://*/ta/man/translate/translate-numbers)

days, clothed in sackcloth

શા માટે તેઓ ટાટ પહેરે છે તે સ્પષ્ટ રીતે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""દિવસો, કામચલાઉ શોકના વસ્ત્રો પહેરશે"" અથવા ""દિવસો: તેઓ ખૂબ દુઃખી છે તે બતાવવા માટે તેઓ ઉઝરડાવાળા વસ્ત્રો પહેરશે"" (જુઓ: [[rc:///ta/man/translate/translate-unknown]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])